Nahum 3:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કૂશ તથા મિસર તેનું બળ હતું, તે અનંત હતું; પૂટ તથા લૂબીઓ તારા સાથીદારો હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે કુશ અને ઇજિપ્ત ઉપર રાજ્ય કરતું હતું અને તેની સત્તા અસીમ હતી. લુદ તેનું મિત્ર-રાજ્ય હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કૂશ તથા મિસર તેનું બળ હતું, તે અપાર હતું પૂટ તથા લૂબીઓ તારા મદદગારો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેને પક્ષે કૂશ અને મિસરની સૈનાનું અમાપ બળ હતું. અને પૂટ તથા લૂબીઓને બોલાવીને તે સહાય પ્રાપ્ત કરી શકતું હતું.