Nehemiah 10:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેઓએ મહોર મારી તેઓ આ હતા: હખાલ્યાનો દીકરો નહેમ્યા તે આગેવાન હતો. અને સિદકિયા,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કરારમાં સૌ પ્રથમ સહી કરનાર હખાલ્યાનો પુત્ર રાજ્યપાલ નહેમ્યા હતો. તેના પછી સિદકિયાએ સહી કરી. નીચેના માણસોએ પણ સહીઓ કરી:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેઓએ મુદ્રા કરી તેઓ આ હતા: હખાલ્યાનો પુત્ર નહેમ્યા સરસૂબો, સિદકિયા;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મહોર મારેલા કરાર પર: હખાલ્યાનો પુત્ર પ્રશાસક નહેમ્યા અને સિદકિયાના નામ છે;