Nehemiah 11:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાજકોમાંના યોયારીબનો પુત્ર યદાયા, યાખીન,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યજ્ઞકારોની યાદી આ પ્રમાણે છે: યોયારીબનો પુત્ર યદાયા, અને યાખીન.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યાજકોમાંના: યોયારીબનો પુત્ર યદાયા, યાખીન.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાજકોમાંના: યોયારીબનો પુત્ર યદાયા, યાખીન,