Nehemiah 11:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તેઓના ભાઈઓ જેઓ ભક્તિસ્થાનનું કામ કરતા હતા, તેઓ આઠસો બાવીસ હતા. માલ્કિયાના પુત્ર, પાશહૂરના પુત્ર, ઝખાર્યાનાં પુત્ર, આમ્સીના પુત્ર, પલાલ્યાના પુત્ર, યહોરામનો પુત્ર, અદાયા,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ ગોત્રના બધા મળીને 822 સભ્યો મંદિરમાં સેવા બજાવતા હતા. અદાયા, જે યરોહામનો પુત્ર અને પલાલ્યાનો પૌત્ર હતો; તેના પૂર્વજો અનુક્રમે આમ્ઝી, ઝખાર્યા, પાશ્હૂર અને માલકિયા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓના ભાઈઓ જેઓ મંદિરનું કામ કરતા હતા, તેઓ આઠસો બાવીસ હતા; માલ્કિયાના પુ્ત્ર પાશહૂરના પુત્ર ઝખાર્યાના પુત્ર આમ્સીના પુત્ર પલાલ્ચાના પુત્ર યરોહામનો પુત્ર અદાયા,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેમના સગાંવહાંલા જેઓ મંદિરનું કામ કરતા હતા, તેઓ 822 હતા; યહોરામ પલાલ્યાનો પુત્ર હતો જે આમ્સીનો પુત્ર હતો, આમ્સી ઝખાર્યાનો પુત્ર હતો, જે પાશહૂરનો પુત્ર હતો અને પાશહૂર માલ્કિયાનો પુત્ર હતો,