Nehemiah 11:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના ભાઈઓ જેઓ પોતાના કુટુંબોના આગેવાનો હતા તેઓ બસો બેતાળીસ હતા. ઇમ્મેરના પુત્ર, મશિલ્લેમોથના પુત્ર, આહઝાયના પુત્ર, અઝારએલનો પુત્ર, અમાશસાય,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ ગોત્રના બધા મળીને 242 સભ્યો તેમના કુટુંબોના વડા હતા. અમાશશાય જે અઝારએલનો પુત્ર અને આહઝાયનો પૌત્ર હતો; તેના પૂર્વજો અનુક્રમે મશિલ્લેમોથ અને ઇમ્મેર હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તથા તેના ભાઈઓ, એ પિતૃઓનાં કુટુંબોના વડીલો, બસો બેતાળીસ, ઇમ્મેરના પુત્ર અઝારેલનો પુત્ર અમાશસાય,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તથા તેના સગાંવહાંલા જેઓ પોતાના કુટુંબોના આગેવાનો હતાં તેઓ 242 હતાં; ઇમ્મેરના પુત્ર મશિલ્લેમોથના પુત્ર આહઝાયના પુત્ર અઝારએલનો પુત્ર અમાશસાય,