Nehemiah 11:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લેવીઓમાંના: બુન્નીના પુત્ર, હશાબ્યાના પુત્ર, આઝીકામના પુત્ર, હાશ્શૂબનો પુત્ર શમાયા,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લેવીઓની યાદી આ પ્રમાણે છે: શમાયા, જે હાશ્શુલનો પુત્ર અને આભીકામનો પૌત્ર હતો; તેના પૂર્વજો હશાબ્યા અને બુન્ની હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
લેવીઓમાંના: બુન્નીના પુત્ર હશાબ્યાના પુત્ર આઝીકામના પુત્ર હાશ્શૂબનો પુત્ર શમાયા;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લેવીઓમાંથી: હાશ્શૂબનો પુત્ર શમાયા (હાશ્શૂબ તે આઝીકામનો પુત્ર હતો, તે હશાબ્યાનો પુત્ર હતો અને હશાબ્યા બુન્નીનો પુત્ર હતો);