Nehemiah 11:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પવિત્ર નગરમાં બધા મળીને બસો ચોર્યાસી લેવીઓ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પવિત્ર નગર યરુશાલેમમાં બધા મળીને 284 લેવીઓ રહેતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પવિત્ર નગરમાં સર્વ મળીને લેવીઓ બસો ચોર્યાસી હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પવિત્ર નગરમાં સર્વ મળીને લેવીઓ 284 હતા.