Nehemiah 11:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહૂદાના દીકરો ઝેરાના વંશજોમાંના મશેઝાબએલનો દીકરો પથાહ્યા લોકોને લગતી સર્વ બાબતોમાં રાજાનો પ્રતિનિધિ હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદાના કુળમાં ઝેરાના ગોત્રમાંના મશેઝાબએલનો પુત્ર પેથાહયા ઈરાનના રાજાના દરબારમાં ઈઝરાયલી લોકનો પ્રતિનિધિ હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહૂદાના પુત્ર ઝેરાના પુત્રોમાંના મશેઝાબેલનો પુત્ર પેથાહ્યા લોકને લગતી સર્વ બાબતોમાં રાજાનો પ્રતિનિધિ હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહૂદાના પુત્ર ઝેરાહના વંશજ મશેઝાબએલનો પુત્ર પેથાહ્યા જનસંપર્કના સર્વ વહીવટમાં રાજાને મદદ કરતો હતો.