Nehemiah 11:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હસાર-શુઆલમાં, બેરશેબામાં તથા તેનાં ગામોમાં પણ રહ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને હસાર-શૂઆલ, બેરશેબા તેમ જ તેમનાં આસપાસનાં ગામોમાં પણ વસ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હાસાર-શુઆલમાં, બેરશેબામાં તથા તેના કસબાઓમાં;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હસાર-શૂઆલમાં અને બેરશેબા અને તેના ગામોમાં;