Nehemiah 11:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પેરેસના સર્વ વંશજો જેઓ યરુશાલેમમાં વસ્યા તેઓ ચારસો અડસઠ હતા. તેઓ સર્વ પરાક્રમી પુરુષો હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પેરેસના વંશજોમાંથી ચારસો અડસઠ પરાક્રમી પુરુષો યરુશાલેમમાં રહેતા હતા. બિન્યામીનના કુળના વંશજોની યાદી આ પ્રમાણે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પેરેશના સર્વ પુત્રો જેઓ યરુશાલેમમાં વસ્યા તેઓ ચારસો અડસઠ પરાક્રમી પુરુષો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પેરેશના સર્વ વંશજો જેઓ યરૂશાલેમમાં વસ્યા તેઓ 468 પરાક્રમી પુરુષો હતા.