Nehemiah 11:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઝિખ્રીનો પુત્ર, યોએલ, તેઓનો આગેવાન હતો. હાસ્સનૂઆનો પુત્ર યહૂદા એ નગરનો દ્વિતીય ક્રમનો અધિકારી હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બધા મળીને બિન્યામીનના કુળના 928 માણસો યરુશાલેમમાં રહેતા હતા. ઝિખ્રીનો પુત્ર યોએલ તેમનો આગેવાન હતો અને હાસ્સનૂઆનો પુત્ર યહૂદા, નગરનો બીજા દરજજાનો અધિકારી હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઝિખ્રીનો પુત્ર યોએલ તેઓનો ઉપરી હતો; હાસ્સનૂઆનો પુત્ર યહૂદા (એ નગરના બીજા લત્તાનો અમલદાર હતો.)
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઝિખ્રીનો પુત્ર, યોએલ, તેઓનો આગેવાન હતો; હાસ્સનૂઆહનો પુત્ર યહૂદા એ નગરના પ્રભુત્વનો દ્વિતીય ક્રમનો ઉપરી હતો.