Nehemiah 12:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓની પાછળ હોશાયા અને યહૂદાના અડધા આગેવાનો,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હોશાયા ગાયકવૃંદની પાછળ ચાલ્યો અને યહૂદિયાના અર્ધા આગેવાનો તેની પાછળ પાછળ ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓની પાછળ હોશીયા તથા યહૂદાના અડધા સરદારો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હોશાયા તેઓની પાછળ ચાલતો હતો અને યહૂદાના અડધા આગેવાનો તેની પાછળ ચાલતા હતા.