Nehemiah 12:33 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અઝાર્યા, એઝરા, મશુલ્લામ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમની પાછળ રણશિંગડાં વગાડતાં વગાડતાં કૂચ કરવામાં આ યજ્ઞકારો હતા: અઝાર્યા, એઝરા, મશુલ્લામ, યહૂદા, બિન્યામીન, શમાયા, યર્મિયા. તેમના પછી ઝખાર્યા હતો. તે યોનાથાનનો પુત્ર અને શમાયાનો પૌત્ર હતો. (તેના પૂર્વજોમાં અનુક્રમે માત્તાન્યા, મિખાયા અને આકકૂર હતા. તે આસાફના ગોત્રનો હતો).
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અઝાર્યા, એઝરા, મશુલ્લામ,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમાં અઝાર્યા, એઝરા, મશુલ્લામ,