Nehemiah 3:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની બાજુમાં હરુમાફનો દીકરો યદાયા પોતાના ઘરની સામે મરામત કરતો હતો. તેની પાસે હાશાબ્નયાનો દીકરો હાટ્ટુશ મરામત કરતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે પછીના ભાગમાં હરૂમાફના પુત્ર યદાયાએ પોતાના ઘરની પાસેના કોટની મરામત કરી. તેના પછીના ભાગમાં હાશાબ્નયાના પુત્ર હાટ્ટુશે મરામત કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની પાસે હરુમાફનો પુત્ર યદાયા પોતાના ઘરની સામે મરામત કરતો હતો. અને તેની પાસે હશાબ્નયાનો પુત્ર હાટ્ટુશ મરામત કરતો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેની પાસે હરૂમાફનો પુત્ર યદાયા પોતાના ઘરની સામે મરામત કરતો હતો. અને તેની પાસે હાશાબ્નયાનો પુત્ર હાટ્ટુશ મરામત કરતો હતો.