Nehemiah 3:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની બાજુમાં તેઓના દેશના માણસો, એટલે હેનાદાદનો દીકરો બાવ્વાય, જે કઈલાના અર્ધા જિલ્લાનો કારભારી હતો. તે સમારકામ કરતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હેનાદાદનો પુત્ર બાવ્વાય, જે કઈલા જિલ્લાના બીજા અર્ધા ભાગનો અધિકારી હતો, તે તે પછીના ભાગમાં મરામત કરતો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના પછી તેઓના ભાઈઓ, એટલે હેનાદાદનો પુત્ર બવ્વાય, જે કઈલાના અર્ધા જિલ્લાનો અધિકારી હતો, તે મરામત કરતો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેના પછીનું સમારકામ બાવ્વાય જે હેનાદાદનો પુત્ર હતો અને કઇલાહ જિલ્લાના અડધા ભાગનો પ્રશાસક હતો, તેની આગેવાની નીચે તેના સબંધીઓએ આ કામ કર્યુ.