Nehemiah 3:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની બાજુમાં ઝાકકાયનો દીકરો બારુખ કોટના ખાંચાથી તે એલ્યાશીબ મુખ્ય યાજકના ઘરના બારણાં સુધી બીજા એક ભાગની મરામત ચીવટપૂર્વક કરતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે પછીના ભાગમાં ઝબ્બાયનો પુત્ર બારુખ છેક પ્રમુખ યજ્ઞકાર એલ્યાશીબના ઘરના પ્રવેશદ્વાર સુધી મરામત કરતો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના પછી ઝાક્કાયનો પુત્ર બારુખ [કોટના] ખાંચાથી તે એલ્યાશીબ મુખ્ય યાજકના ઘરના દરવાજા સુધી બીજા એક ભાગની મરામત ખંતથી કરતો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઝાક્કાયનો પુત્ર બારૂખે એના પછીના ભાગનું મરામત કર્યુ જે દરવાજાના, ખૂણાથી લઇને મુખ્ય યાજક એલ્યાશીબના ઘરના બારણાં સુધી જતો હતો.