Nehemiah 3:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની બાજુમાં યરુશાલેમની આસપાસના પ્રદેશમાં રહેતા યાજકોએ મરામત કરતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કોટના પછીના જુદા જુદા ભાગોની મરામત નીચે જણાવેલા યજ્ઞકારોએ કરી: યરુશાલેમની આસપાસ વસતા યજ્ઞકારો કોટના તે પછીના ભાગમાં મરામત કરતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના પછી સપાટ પ્રદેશમાં રહેનારા યાજકો મરામત કરતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછીના ભાગની આસપાસ રહેતા યાજકોએ મરામત કરી.