Nehemiah 3:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની બાજુમાં તકોઈઓ બહાર પડતા મોટા બુરજ સામેથી તે છેક ઓફેલના કોટ સુધી બીજા એક ભાગની મરામત કરતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તકોઆના માણસો તે પછીના તેમના બીજા એક ભાગમાં એટલે મંદિરના મોટા ચોકી બુરજની સામેથી શરૂ કરીને છેક ઓફેલ નજીકના કોટ સુધી મરામત કરતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના પછી તકોઈઓ બહાર પડતા મોટા બુરજ સામેથી તે ઓફેલના કોટ સુધી બીજા એક ભાગની મરામત કરતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેના પછી તકોઇઓ બહાર પડતા મોટા બુરજ સામેથી તે છેક ઓફેલની દીવાલ સુધી અન્ય એક ભાગની મરામત કરી.