Nehemiah 3:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની બાજુમાં શેલેમ્યાનો પુત્ર હનાન્યા અને સાલાફનો છઠ્ઠો પુત્ર હાનૂન બીજા એક ભાગની મરામત કરતો હતો. તેની બાજુમાં બેરેખ્યાનો પુત્ર મશ્શુલામ તેની ઓરડીના સામે વાળા ભાગની મરામત કરતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે પછીના ભાગમાં શેલેમ્યાનો પુત્ર હનાન્યા અને સાલાફનો છઠ્ઠો પુત્ર હાનૂન તેમના બીજા ભાગનું મરામતકામ કરતા હતા. પછીના ભાગમાં બેરેખ્યાનો પુત્ર મશુલ્લામ તેના ઘરની સામે મરામત કામ કરતો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના પછી શેલેમ્યાનો પુત્ર હનાન્યા તથા સાલાફનો છઠ્ઠો પુત્ર હાનૂન બીજા એક ભાગની મરામત કરતા હતા. તેના પછી બેરેખ્યાનો પુત્ર મશ્શુલામ પોતાની ઓરડી સામે મરામત કરતો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેના પછી શેલેમ્યાનો પુત્ર હનાન્યા અને સાલાફનો છઠ્ઠો પુત્ર હાનૂને બીજા એક ભાગની મરામત કરી. તેના પછી બેરેખ્યાનો પુત્ર મશ્શુલામે તેના ઘરની સામે વાળા ભાગની મરામત કરી.