Nehemiah 3:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ખૂણાની બાજુની ઓરડી તથા મેંઢાભાગળની વચ્ચેના ભાગની મરામત સોનીઓ તથા વેપારીઓ કરતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સોનીઓ અને વેપારીઓ ખૂણામાં આવેલી ઓરડીથી માંડીને “ઘેટાંના દરવાજા” સુધીના આખરી ભાગનું મરામત કરતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ખૂણાના બુરજ તથા મેંઢાભાગળની વચ્ચે સોનીઓ તથા વેપારીઓ મરામત કરતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દીવાલના ખૂણાની બાજુની ઓરડી તથા ઘેટાં દરવાજા વચ્ચેના ભાગનું સમારકામ સોનીઓ તથા વેપારીઓ કરતા હતા.