Nehemiah 3:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની પછી તકોઈઓ મરામત કરતા હતા, પણ તેઓના આગેવાનોએ પોતાના માલિકના કામમાં મદદ કરી નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના પછીના ભાગની મરામત તકોઆના માણસોએ કરી. (પણ તે નગરના મુખ્ય માણસોએ તેમના અધિકારીઓએ સોંપેલું મજૂરીકામ કરવાની ના પાડી.)
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની પાસે તકોઈઓ મરામત કરતા હતા; પણ તેઓના અમીરોએ પોતાના ધણીનાં કામમાં મદદ કરી નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમની પછી તકોઆના માણસો સમારકામ કરતા હતા. પરંતુ તેમના આગેવાનોએ તેમના ધણીના કામમાં મદદ કરી નહિ.