Nehemiah 4:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે સમયે તેઓની પડોશમાં રહેતા યહૂદીઓએ અમારી પાસે દસ વાર આવીને અમને ચેતવ્યા કે, "તેઓ સર્વ દિશાએથી આપણી વિરુદ્ધ ભેગા થઈ રહ્યા છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ અમારા શત્રુઓ મધ્યે વસતા યહૂદીઓ અવારનવાર આવીને અમારા શત્રુઓના પ્રપંચથી અમને ચેતવી દેતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓની પડોશમાં જે યહૂદીઓ રહેતા હતા, તેઓ પણ અમારી પાસે આવીને વારંવાર કહેતા હતા કે, તેઓ સર્વ સ્થળેથી આપણી વિરુદ્ધ એકત્ર થાય છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓની પડોશમાં જે યહૂદીઓ રહેતાં હતાં, તેઓએ અમારી પાસે વારંવાર આવીને કહ્યું કે, “તેઓ જ્યાં રહે છે ત્યાથી આવી રહ્યાં છે આપણી વિરૂદ્ધ ભેગા થઇ રહ્યાં છે.”