Nehemiah 4:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બાંધકામ કરનારાઓ પણ કમરે તરવાર લટકાવીને કામ કરતા હતા. રણશિંગડું વગાડનાર મારી પાસે હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બાંધકામમાં રોક્યેલ પ્રત્યેક જણ પોતાની કમરે તલવાર લટકાવી રાખતો. ચેતવણી માટેનું રણશિંગડું વગાડનાર મારી સાથે રહેતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બાંધકામ કરનારાઓ પોતપોતાની તરવાર કમરે લટકાવીને કામ કરતા હતા. રણશિંગડું વગાડનાર મારી પાસે હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બાંધકામ કરનારાઓ પણ કમરે તરવાર લટકાવેલી રાખી કામ કરતા હતા, મારી બાજુમાં રણશિંગડું ફૂંકનાર હતો.