Nehemiah 4:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં અમીરોને, અધિકારીઓને અને બાકીના લોકોને કહ્યું, "કામ વિશાળ અને મોટું છે. આપણે કોટની ફરતે અલગ અલગ પડી ગયેલાં છીએ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં લોકોને તથા તેમના અધિકારીઓ અને આગેવાનોને કહ્યું, “કામ ખૂબ મોટું અને ફેલાયેલું છે અને આપણે કોટ ઉપર એકબીજાથી છૂટા પડી ગયેલા છીએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં અમીરોને, અમલદારોને તથા બાકીના લોકોને કહ્યું, “કામ મહામોટું તથા ઘણું છે, ને આપણે કોટ ઉપર એકબીજાથી ઘણા છૂટા પડી ગયેલા છીએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં ઉમરાવો, અધિકારીઓ, અને બાકીના લોકોને ઉદૃેશીને કહ્યું, “કામ મોટું છે અને ખૂબ ફેલાયેલું છે, આપણે દીવાલની ફરતે ઘણાં દૂર સુધી પથરાયેલા છીએ.