Nehemiah 4:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો તમે જ્યાં પણ હો, તે જગ્યાએ જ્યારે રણશિંગડાંનો અવાજ સાંભળો ત્યારે એકસાથે બધા લોકો દોડીને મારી પાસે ભેગા થઈ જજો, આપણા ઈશ્વર આપણા માટે યુદ્ધ કરશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી જો તમે રણશિંગડું સાંભળો તો મારી પાસે એકઠા થઈ જજો. આપણા ઈશ્વર આપણે માટે લડશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો જે જગાએથી તમે રણશિંગડાંનો અવાજ સાંભળો ત્યાં તમારે અમારી પાસે આવી પહોંચવું. આપણા ઈશ્વર આપણે માટે યુદ્ધ કરશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે જ્યાં પણ હો જ્યારે રણશિંગડાનો અવાજ સાંભળો ત્યારે એકીસાથે બધા લોકો દોડીને મારી પાસે ભેગા થઇ જજો, આપણા દેવ આપણા માટે યુદ્ધ લડશે.”