Nehemiah 4:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ પ્રમાણે અમે પુન:નિર્માણનું કામ આગળ ચલાવતા હતા અને અમારામાંના અડધા સવારથી રાતે તારા દેખાય ત્યાં સુધી હાથમાં ભાલા લઈને ઊભા રહેતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ પ્રમાણે દરરોજ વહેલી પરોઢથી રાત્રે તારા દેખાય ત્યાં સુધી અમારામાંના અર્ધા માણસો કોટ પર કામ કરતા, જ્યારે બાકીના અર્ધા માણસો ભાલા સજીને ચોકીપહેરો ભરતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ પ્રમાણે અમે કામ ચલાવતા હતા; અડધા લોકો પરોઢિયાથી માંડીને તારા દેખાય ત્યાં સુધી ભાલા લઈને ઊભા રહેતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ પ્રમાણે અમે નિર્માણનું કામ કરતા; અને અમારાંમાંના અડધા સવારથી રાતે તારા નીકળતા સુધી અડધા હાથમાં ભાલા લઇને ચોકી કરતા.