Nehemiah 5:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાં વળી બીજા કેટલાંક કહેવા લાગ્યાં કે, "દુકાળ દરમિયાન અમે અમારા ખેતરો, દ્રાક્ષાવાડીઓ તથા ઘરો ગીરો મૂકવાને તૈયાર છીએ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બીજા કેટલાકે કહ્યું, “અમારે ભૂખમરાથી બચવા માટે અનાજ ખરીદવા માટે અમારાં ખેતરો અને દ્રાક્ષવાડીઓ ગીરે મૂકવાં પડયાં છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેટલાકે કહ્યું, “અમે અમારાં ખેતરો, દ્રાક્ષાવાડીઓ તથા ઘરો ગીરો મૂકવાને તૈયાર છીએ. [તે પર] અમને દુકાળમાં અનાજ આપો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો બીજા કેટલાંક કહેવા લાગ્યાં કે, “અમે આ દુકાળમાં અનાજ ખરીદવા માટે અમારાં ખેતરો, દ્રાક્ષાવાડીઓ તથા ઘરો ગીરો મૂકી રહ્યાં છીએ.”