Nehemiah 6:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ મારી આગળ તેનાં સુકૃત્યો વિષે કહી જણાવતાં હતાં અને મારી કહેલી વાતોની તેને જાણ કરતા હતા. ટોબિયા મને બીવડાવવા માટે પત્રો મોકલતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લોકો મારી આગળ ટોબિયાનાં સારાં સારાં કામોનાં વખાણ કરતા અને મારી સઘળી વાત તેને કહી દેતા. તે મને ડરાવવા માટે પત્રો લખ્યા કરતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ મારી આગળ તેનાં સુકૃત્યો કહી બતાવતા હતા, ને મારી [કહેલી] વાતો તેને કહી દેતા, ટોબિયા મને બિવડાવવા માટે પત્રો મોકલતો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે મને તેના સુકૃત્યો વિષે કહ્યું હતું. અને પછી તેઓએ તેને તે સર્વ કહ્યું જે મેં તેમને કહ્યું હતું, અને મને ડરાવવા માટે ટોબિયાએ અનેક ધમકીઓ આપતા પત્રો મોકલ્યા હતા.