Nehemiah 6:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સાન્બાલ્લાટે તથા ગેશેમે મને કહેવડાવ્યું, "આવ, આપણે ઓનોના કોઈ એક ગામના મેદાનમાં મળીએ." પણ તેઓનો ઇરાદો તો મને નુકસાન પહોંચાડવાનો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી સાનબાલ્લાટ અને ગેશેમે મને સંદેશો મોકલ્યો કે હું તેમને ઓનોના મેદાનના કોઈએક ગામમાં જઈને મળું. એમાં તો મને નુક્સાન પહોંચાડવાની તેમની કુયુક્તિ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સાન્બાલ્લાટે તથા ગેશેમે મને કહેવડાવી મોકલ્યું, “આવ, આપણે ઓનોના મેદાનના એક ગામમાં મુલાકાત કરીએ” પણ તેઓ તો મને નુકશાન કરવાનો ઇરાદો કરતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે સાન્બાલ્લાટ અને ગેશેમે મને સંદેશો મોકલ્યો કે, “ચાલો આપણે ઓનોના મેદાનમાં એક દીવાલ વગરના નગરમાં સાથે મળીએ,” પરંતુ તેઓ મને નુકશાન પહોચાડવા માંગતાં હતા.