Nehemiah 7:39 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાજકો: યદાયાના વંશજો, યેશૂઆના કુટુંબનાં નવસો તોંતેર,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દેશનિકાલમાંથી પાછા ફરેલા યજ્ઞકારોની ગોત્રવાર યાદી નીચે મુજબ છે: યદાયા (યેશૂઆના વંશજો) — 973 ઈમ્મે2 — 1,052 પાશ્હૂર — 1,247 હારીમ — 1,017
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યાજકો:યદાયાના પુત્રો, યેશૂઆના કુટુંબના નવસો તોંતેર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાજકો: યદાયાના વંશજો,યેશૂઆના કુટુંબના 973