Nehemiah 7:43 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લેવીઓ: યેશૂઆના તથા કાદ્મીએલના વંશજો, હોદૈયાના વંશજોમાંના ચુંમોતેર.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દેશનિકાલમાંથી પાછા ફરેલા લેવીઓની ગોત્રવાર યાદી નીચે મુજબ છે: યેશૂઆ અને ક્દમીએલ (હોદાવ્યાના વંશજો) — 74 મંદિરના સંગીતકારો (આસાફના વંશજો) — 148 મંદિરના સંરક્ષકો (શાલ્લૂમ, આટેર, ટાલ્મોન, આકકૂબ, હટીટા અને શોબાયના વંશજો) — 138
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
લેવીઓ:યેશૂઆના અને કાહ્મીએલના પુત્રો. હોદૈયાના પુત્રોમાંના, ચુંમ્મોતેર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લેવીઓ: યેશૂઆના અને કાદ્મીએલ અને, હોદૈયાના વંશજોમાંના 74