Nehemiah 7:45 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દ્વારપાળો: શાલ્લુમના વંશજો, આટેરના વંશજો, ટાલ્મોનના વંશજો, આક્કૂબના વંશજો, હટીટાના વંશજો અને શોબાયના વંશજો એક સો આડત્રીસ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દ્વારપાળો:શાલ્લૂમના પુત્રો, આટેરના પુત્રો, ટાલ્મોનના પુત્રો, આક્કૂબના પુત્રો, હટીટાના પુત્રો અને સોબાયના પુત્રો, એક સો આડત્રીસ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દ્વારપાળો: શાલ્લૂમના વંશજો,આટેર, ટાલ્મોન, આક્કૂબ, હટીટા અને સોબાયના વંશજો 138