Nehemiah 7:57 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુલેમાનના સેવકોના વંશજો: સોટાયના વંશજો, સોફેરેથના વંશજો, પરીદાના વંશજો,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દેશનિકાલમાંથી પાછા ફરેલા શલોમોનના સેવકોના વંશજોની ગોત્રવાર યાદી નીચે મુજબ છે: સોટાય, સોફેરેથ, પરીદા; યાઅલા, દાર્કોન, ગિદ્દેલ; શફાય્યા, હાટ્ટીલ, પોખેરેથ-હાસ્સબાઇમ, આમોન
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુલેમનના સેવકોના પુત્રો:સોટાયના પુત્રો, સોફેરેથના પુત્રો, પરીદાના પુત્રો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સુલેમાનના સેવકોના વંશજો: સોટાયના વંશજો, સોફેરેથના વંશજો, પરીદાના વંશજો,