Nehemiah 7:61 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેલમેલા, તેલ-હાર્શા, કરુબ, આદ્દોન તથા ઈમ્મેરમાંથી જેઓ પાછા આવ્યા હતા તે આ છે: પણ તેઓ ઇઝરાયલીઓમાંના હતા કે નહિ એ વિષે તેઓ પોતપોતાના પૂર્વજોના કુટુંબો તથા પોતપોતાના વંશજો બતાવી શક્યા નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેલ-મેલા, તેલ-હાર્શા, કરૂબ, આદ્દોન અને ઇમ્મેર નગરોમાંથી જેઓ પાછા ફર્યા તેઓ દલાયા, ટોબિયા અને નકોદાના ગોગમાંના હતા અને તેમની સંખ્યા 642 હતી, પણ તેઓ ઇઝરાયલના વંશજો છે તે સાબિત કરી શક્યા નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેલમેલા, તેલ-હાર્શા, કરુબ, આદ્દોન તથા ઇમ્મેરમાંથી જેઓ પાછા આવ્યા હતા, તે આ છે: પણ તેઓ ઇઝરાયલીઓમાંના હતા કે નહિ એ વિષે તેઓ પોતપોતાના પિતૃઓનું કુટુંબ તથા પોતપોતાની ઓલાદ બતાવી શક્યા નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કેટલાક લોકો તેલમેલાહ, તેલ-હાર્શા, કરૂબ, આદૃોન, તથા ઇમ્મેરમાંથી આવ્યા, પરંતુ તેઓ તેમના કુટુંબના પિતૃઓને કે તેમની વંશાવળીને સાબિત કરી શક્યા નહોતા કે તેઓ ઇસ્રાએલના છે.