Nehemiah 7:63 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાજકોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાયના વંશજો. (બાર્ઝિલ્લાયે ગિલ્યાદી દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું, તેથી તેઓનાં નામ પરથી તેનું નામ એ પડ્યું.)
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નીચે જણાવેલ યજ્ઞકારોનાં ગોત્ર પોતાનો વંશ સાબિત કરવા વંશાવળીમાં તે અંગેની નોંધ બતાવી શક્યા નહિ. હોબાયા, હાક્કોસ, અને બાર્ઝિલાય (બાર્ઝિલાયના ગોત્રના પૂર્વજે ગિલ્યાદના બાર્ઝિલાય ગોત્રની સ્ત્રી સાથે લગ્ન કર્યું હતું અને પોતાના સસરાના ગોત્રનું નામ અપનાવ્યું હતું.) તેમના પૂર્વજો કોણ હતા તે તેઓ સાબિત કરી શકયા નહિ, તેથી તેમનો યજ્ઞકાર તરીકે સ્વીકાર થયો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યાજકોમાંના: હબાયાના પુત્રો, હાક્કોસના પુત્રો અને બાર્ઝિલ્લાયના પુત્રો (એ ગિલ્યાદી બાર્ઝિલ્લાયની પુત્રીઓમાંથી એકની સાથે પરણ્યો હતો, માટે તેઓના નામ પરથી તેનું નામ એ પડ્યું)
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાજકોમાંના: હબાયાના વંશજો, હાકકોસના વંશજો અને બાઝિર્લ્લાયના વંશજોએ ગિલયાદી બાઝિર્લ્લાયની પુત્રીઓમાંથી એકની સાથે પરણ્યો હતો, માટે તેઓના નામ પરથી તેનું નામ એ પડ્યું.