Nehemiah 7:66 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સર્વ લોકો મળીને બેતાળીસ હજાર ત્રણસો સાઠ માણસો હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દેશનિકાલમાં પાછા ફરેલા લોકોની કુલ સંખ્યા 42,360 હતી. તેમના સ્ત્રીપુરુષ નોકરો — 7,337 તેમનાં ગાયકો અને ગાયિકાઓ — 245 ઘોડા — 736 ખચ્ચર — 245 ઊંટ — 435 ગધેડાં — 6,720
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સર્વ લોકો મળીને, બેતાળીસ હજાર ત્રણસો સાઠ માણસો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આખા સમૂહની કુલ સંખ્યા 42,360 હતી.

Recommended Reading