Nehemiah 9:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લેવીઓ એટલે યેશુઆ, બાની, કાદ્મીએલ, શબાન્યા, બુન્ની, શેરેબ્યા, બાની તથા કનાની તે સર્વએ લેવીઓની સીડી ઉપરથી મોટે અવાજે પોતાના ઈશ્વર યહોવાહને વિનંતી કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લેવીઓ માટે એક મંચ બાંધેલો હતો અને તેના પર યેશૂઆ, બાની, ક્દ્મીએલ, શબાન્યા, બૂન્‍ની, શેરેબ્યા, બાની તથા કનાની ઊભા હતા. તેમણે તેમના ઈશ્વર પ્રભુને મોટે ઘાંટે પ્રાર્થના કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યેશૂઆ, બાની, કાહ્મીએલ, શબાન્યા, બુન્ની, શેરેબ્યા, બાની તથા કનાની, એ સર્વએ લેવીઓની સીડી ઉપરથી મોટે અવાજે પોતાના ઈશ્વર યહોવાની વિનંતી કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી આ લોકો લેવીઓના ઊંચા આસન પર ઊભા રહીને તેમના યહોવા દેવને મોટેથી વિનંતા કરી. તેમના નામ: યેશૂઆ, બાની, કાદ્મીએલ, શબાન્યા, બુન્ની, શેરેબ્યા, તથા કનાની હતા.