Numbers 1:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"ઇઝરાયલપુત્રોના સમગ્ર કુળ પ્રમાણે તથા તેમના પિતાઓનાં કુટુંબ મુજબ તથા તેઓનાં નામ મુજબ દરેક પુરુષની ગણતરી કર.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તું અને આરોન, ગોત્ર અને કુટુંબ પ્રમાણે ઇઝરાયલીલોકની વસતીગણતરી કરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“ઇઝરાયલી લોકોનાં કુળો પ્રમાણે તથા તેઓનાં નામની સંખ્યા પ્રમાણે, પ્રત્યેક પુરુષની માથાદીઠ ગણતરી કર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“સમગ્ર ઇસ્રાએલી સમાંજની વસ્તી ગણતરી કરો, દરેક વ્યક્તિની તેના કુટુંબ તથા કુળસમૂહ સાથે યાદી તૈયાર કરો.