Numbers 1:23 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓની ગણતરી શિમયોનના કુળમાં ઓગણસાઠ હજાર ત્રણસો પુરુષોની થઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓની ગણતરી, શિમયોનના કુળમાં, ઓગણસાઠ હજાર ને ત્રણસોની થઈ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શિમયોનના કુળસમૂહની કુલ સંખ્યા 59,300 થઈ.