Numbers 1:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારી સાથે લડાઈ કરનારા આગેવાનોનાં નામ નીચે મુજબ છે; રુબેનના કુળમાંથી શદેઉરનો દીકરો અલીસૂર.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ કાર્યને માટે સમાજમાંથી કુળ પ્રમાણે કુટુંબના આગેવાનોને નીચે પ્રમાણે પસંદ કરવામાં આવ્યા: [કુળ] — [ગોત્રવાર કૌટુંબિક આગેવાન] રૂબેન — શદેઉરનો પુત્ર એલિસૂર શિમયોન — સુરીશાદ્દાયનો પુત્ર શલૂમીએલ યહૂદા — આમ્મીનાદાબનો પુત્ર નાહશોન ઇસ્સાખાર — સૂઆરનો પુત્ર નાથાનાએલ ઝબુલૂન — હેલોનનો પુત્ર એલિયાબ યોસેફનાં કુળ: (૧) એફ્રાઇમ — આમ્મીહૂદનો પુત્ર એલિશામા (2)મનાશ્શા — પદાહસૂરનો પુત્ર ગમાલીએલ બિન્યામીન — ગિદિયોનીનો પુત્ર અબિદાન દાન — આમ્મીશાદ્દાયનો પુત્ર અહીએઝેર આશેર — ઓક્રાનનો પુત્ર પાગીએલ ગાદ — દેઉએલનો પુત્ર એલ્યાસાફ નાફતાલી — એનાનનો પુત્ર અહીરા
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જે માણસો તમારી સાથે ઊભા રહેશે તેઓનાં નામ આ છે: (કુળ) (કુળનો મુખ્ય) રૂબેનમાંનો:સદેઉરનો દિકરો અલીસૂર
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તમને મદદ કરનારાઓનાં નામ આ પ્રમાંણે છે: રૂબેનના કુળસમૂહમાંથી અલીસૂર જે શદેઉરનો પુત્ર છે.