Numbers 10:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇસ્સાખારના દીકરાઓના કુળના સૈન્યનો આગેવાન સુઆરનો દીકરો નથાનિયેલ હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આમ્મીનાદાબનો પુત્ર નાહશોન તેમનો આગેવાન હતો. ઇસ્સાખારના કુળના સૈન્યનો આગેવાન સૂઆરનો પુત્ર નાથાનાએલ હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇસ્સાખારના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી સુઆરનો દિકરો નથાનિયેલ હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓની પાછળ ઈસ્સાખારના કુળસમૂહનું સૈન્ય હતું, જેનો આગેવાન સૂઆરનો પુત્ર નથાનિયેલ હતો.