Numbers 10:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને ગાદના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી દેઊએલનો દીકરો એલ્યાસાફ હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને ગાદનું કુળ દેઉએલના પુત્ર એલ્યાસાફની આગેવાની નીચે હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ગાદના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી દુએલનો દિકરો એલિયાસાફ હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તે પછી દેઊએલના પુત્ર એલ્યાસાફની સરદારી હેઠળ ગાદના કુળસમૂહોનું સૈન્ય હતું.