Numbers 10:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને નફતાલીના દીકરાઓના કુળના સૈન્યનો ઉપરી એનાનનો દીકરો અહીરા હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને નાફતાલી કુળનો આગેવાન એનાનનો પુત્ર અહીરા હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને નફતાલીના પુત્રોના કુળના સૈન્યનો ઉપરી એનાનનો દિકરો અહીરા હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને એનાનના પુત્ર અહીરાની સરદારી હેઠળ નફતાલીના કુળસમૂહોની ટુકડી હતી.