Numbers 10:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલપ્રજાના સૈન્યોની કૂચનો ક્રમ આ મુજબ હતો. અને તેઓએ કૂચ આરંભી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે જ્યારે ઇઝરાયલીઓ પડાવ ઉઠાવીને કૂચ કરતા ત્યારે સૈન્યો પ્રમાણે તેમની કૂચનો ક્રમ એ પ્રમાણે રહેતો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરાલીઓનાં સૈન્યોની કૂચનો અનુક્રમ આ પ્રમાણે હતો; અને તેઓ ચાલી નીકળ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હંમેશા આ ક્રમમાં જ ઇસ્રાએલના કુળ ટુકડીવાર કૂચ કરતા.