Numbers 10:36 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને જ્યારે કરારકોશ થોભતો ત્યારે મૂસા કહેતો કે, હે યહોવાહ, ઇઝરાયલના કરોડો પાસે તમે પાછા આવો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને જ્યારે કરારપેટી થોભાવવામાં આવતી ત્યારે મોશે કહેતો, “હે પ્રભુ, અસંખ્ય ઇઝરાયલીઓની વચમાં તમે પાછા આવો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જ્યારે તે થોભતો ત્યારે તે કહેતો, “હે યહોવા ઇઝરાયલના કરોડો પાસે તમે પાછા આવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને જયારે કરારકોશને નીચે મૂકવામાં આવતો ત્યારે તે કહેતો: “લાખો ઇસ્રાએલીઓ વચ્ચે, હે યહોવા, પાછા પધારજો.”