Numbers 10:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ ઇઝરાયલ સમાજને સભા માટે એકત્ર થવા જણાવવું હોય તો રણશિંગડું એકધારું વગાડવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ આખા સમાજને એકત્ર કરવા માટે રણશિંગડું એકધારું લાંબે સૂરે વગાડવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ સભા બોલાવવાની હોય ત્યારે તમારે વગાડવું, પણ ભયસૂચક [રણશિંગડું] વગાડવું નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ ઇસ્રાએલ સમાંજને સભા માંટે એકત્ર થવા જણાવવું હોય તો એકધારું રણશિંગડું વગાડવું.