Numbers 10:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હારુનના વંશજોએ એટલે કે યાજકોએ જ રણશિંગડાં વગાડવાનાં છે. આ કાયમી કાનૂનનો અમલ તમારે પેઢી દરપેઢી કરવાનો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આરોનના પુત્રો એટલે યજ્ઞકારોએ રણશિંગડાં વગાડવાનાં છે. “તમારે અને તમારા વંશજોએ કાયમને માટે આ નિયમનું પાલન કરવાનું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને હારુનના દિકરા, એટલે યાજકો, રણશિંગડાં વગાડે. અને તેઓ તમારી વંશપરંપરા તમારે માટે સદાના વિધિરૂપ થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હારુનના વંશજોએ એટલે કે યાજકોએ જ રણશિંગડાં વગાડવાનાં છે. આ કાયમી કાનૂનનો અમલ તમાંરે પેઢી દરપેઢી કરવાનો છે.