Numbers 11:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું એકલો આ સર્વ લોકોનો બોજ સહન કરી શકતો નથી, કેમ કે તે બોજ મારા ગજા બહારનો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું એકલો આ બધા લોકોની જવાબદારી ઉપાડી શકું તેમ નથી. મારે માટે તો આ બોજ અસહ્ય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું એકલો એ સર્વ લોકોને ઊંચકી શકતો નથી, કેમ કે તે બોજ મારા ગજા ઉપરાંત છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હવે હું એકલો આ સમગ્ર પ્રજાનો ભાર સહન કરવા અસમર્થ છું.