Numbers 11:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તે જગ્યાનું નામ તાબેરાહ પાડવામાં આવ્યું. કેમ કે, તેઓ મધ્યે યહોવાહનો અગ્નિ પ્રગટ્યો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તે જગ્યાનું નામ તાબએરા (અર્થાત્ ‘સળગવું) પાડવામાં આવ્યું. કારણ, તેમના પડાવમાં પ્રભુનો અગ્નિ પ્રગટયો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે જગાનું નામ તાબેરા પાડવામાં આવ્યું કેમ કે તેઓ મધ્યે યહોવાનો અગ્નિ પ્રગટ્યો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ તે જગ્યાનો વિસ્તાર તાબએરાહ નામે પ્રચલિત થયો. કારણ, ત્યાં યહોવાનો અગ્નિ તે લોકોની વચ્ચે ભડભડી ઊઠયો હતો.