Numbers 11:34 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી તેઓએ એ જગ્યાનું નામ 'કિબ્રોથહાત્તાવાહ' પાડ્યું કેમ કે જેઓએ અયોગ્ય વાસના કરી હતી તેઓને તેઓએ ત્યાં દફનાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે તે જગ્યાનું નામ કિબ્રોથ- હાત્તાવા (એટલે ‘લાલસાની કબરો’) પાડયું. કારણ, માંસના લાલચુઓને ત્યાં દફનાવવામાં આવ્યા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે જગાનું નામ કિબ્રોથ-હાત્તાવા’ પાડયું, કેમ કે જે લોકોએ અયોગ્ય વાસના કરી હતી તેઓને તેઓએ ત્યાં દાટયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી તેમણે એ જગ્યાનું નામ “કિબ્રોથ-હાત્તાવાહ” એટલે કે લાલચુઓની કબરો પાડયું. કારણ કે ત્યાં લોકોએ માંસની અને મિસરની લાલસા કરનારાઓને દફનાવ્યા હતા.